arrow_back Back to Quizzes
Daily MCQ

Daily Test - 04 Sep 2026

Daily practice test for 04 Sep 2026.

Question 1 of 20
timer 00:00
Total Marks: 20

નીચેના વિધાનો ચકાસો: 1. અલ્ફોન્સો ડી અલ્બુકર્કને ભારતમાં પોર્ટુગીઝ સત્તાનો વાસ્તવિક સ્થાપક માનવામાં આવે છે. 2. અલ્બુકર્કે ઇ.સ. 1510 માં બીજાપુરના સુલતાન પાસેથી ગોવા જીતી લીધું હતું. 3. તેણે પોર્ટુગીઝ પુરુષોને ભારતીય મહિલાઓ સાથે લગ્ન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સાચા વિધાનો કયા છે?

home Home assignment Quiz auto_stories Materials feed Updates

Explore Prashnotari